ઠંડી જગ્યાએ સ્ટોર કરો, ફ્રિજમાં નહીં nn લોકો ડ્રાયફ્રૂટ્સને રસોડાના શેલ્ફ પર રાખે છે. પરંતુ આ ખોટું છે. ડ્રાયફ્રૂટ્સને વધુ સમય સુધી ફ્રેશ રાખવા માટે ઠંડી જગ્યાએ સ્ટોરે કરવા જોઈએ. ઘણા લોકો તેને ફ્રીજમાં રાખે છે. પરંતુ આમ કર્યા પછી તેઓ ભેજના સંપર્કમાં આવવાથી ઝડપથી બગડે છે.