Vande Bharat Express : કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ! PM મોદીએ 16મી સેમી-હાઈ-સ્પીડ ટ્રેનને લીલી ઝંડી આપી

Apr 26, 2023, 02:08 PM

આ ભારતની 16મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે.

આ ટ્રેન તિરુવનંતપુરમ સેન્ટ્રલ અને કાસરગોડ રેલ્વે સ્ટેશન વચ્ચે ચાલશે.

કેરળના 11 જિલ્લાઓને આવરી લેવામાં આવશે.