2 કેળા, 1 ઈંડુ, 1 ચમચી કોર્ન ફ્લોર, 1 ચમચી નાળિયેર તેલ, 1 ચમચી દહીં
કેરાટિન એક પ્રકારનું પ્રોટીન છે જે તમારા વાળનું માળખું, નખ, ચામડી અને આંતરિક અંગોના અસ્તરને જાળવી રાખે છે.
તમારા વાળની વૃદ્ધિ, હાડકાં, ત્વચા, વાળ, આંખો, અને અન્ય શરીરની પેશીઓ માટે ઉપયોગી છે.
કેરાટિન વાળને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે. કેરાટિન વાળના ક્યુટિકલ બનાવતા કોષોના સ્તરોને સરળ બનાવીને વાળને રોજિંદા તણાવથી રક્ષણ આપે છે.
એક બાઉલમાં સમારેલા કેળા, એમાં એક ઈંડુ, થોડો કોર્નફ્લોર, નાળિયેર તેલ અને દહીં મિક્ષ કરો.
આ મિક્ષ કરેલ બેટરને તમે બ્લેન્ડ કરીને સારી રીતે મિક્સ થવા દો.
આ મિક્ષ કરેલ બેટરને તમે બ્લેન્ડ કરીને સારી રીતે મિક્સ થવા દો.
। હવે આ મિશ્રણને વાળમાં લગાવો, અને થોડી વાર માટે રહેવા દો.
થોડી વાર રાખ્યા બાદ તમે તમારા વાળને સારી રીતે વોશ કરી લો, કેરાટિનથી તમારા વાળ મજબૂત અને ચમકતા થશે.