જાણો વજન ઘટાડવા માટે અસરકારક કીટો ડાયટ વિષે 

Dec 06, 2022

shivani chauhan

કીટો ડાયટ વજન ઘટાડવા વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય ડાયટમાં એક છે. તે એક અતિરેક ફેટ, થોડું-પ્રોટીન અને લો-કાર્બોહાઇડ્રેટ યુક્ત ડાયટ છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે - એક ચયાપચયની સ્થિતિ જ્યાં યકૃત શરીી ચરબીને બાળે છે અને શરીરને એનર્જી પુરી પાડે છે. કારણ કે તેમાં ગ્લુકોઝની મર્યાદિત માત્રામાં હોય છે.

(Source : Unsplash)

પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી  પોષક તત્વોથી ભરપૂર એવોકાડો વજન ઘટાડવામાં  મદદગાર સાબિત થઇ શકે છે.એવોકાડોમાં 1.9 ગ્રામ પ્રોટીન, 1.9 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 19 પોઈન્ટ 7 ગ્રામ ફેટ પ્રતિ 100 ગ્રામ હોય છે.

(Source : Unsplash)

જો તમે કીટો ડાયટ ફોલો કરો છો તો સીડ્સને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરવું જોઈએ.તે વજન ઘટાવામાં  મદદ કરે છે.

(Source : Unsplash)

ડ્રાયફ્રૂટ્સ ફાઈબરનો મુખ્ય સ્ત્રોત છે, ડ્રાયફ્રુટસના સેવનથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે

(Source : Unsplash)

(Source : Unsplash)

વેઇટલોસ માટે તમે બ્રોકલી અને ફલાવર જેવી શાકભાજીને ડાયટમાં સામેલ કરી શકો છો.

(Source : Unsplash)

ચીઝમાં ફેટ અને કાર્બોહાઇડ્રેટની માત્રા ખુબજ હોય છે. ઘણા અભ્યાસમાં આ તારણ નીકળ્યું છે કે ચીઝ હાર્ટ ડિસીઝનું રિસ્ક ઓછું કરે છે.

(Source : Unsplash)

કીટો ડાયટમાં તમે સ્ટ્રોબેરી, લીંબુ જેવા અનેક ફળો પણ સામેલ કરી શકો છો.