ખજૂર મુખવાસ રેસીપી : 5 મિનિટમાં જ બની જાય એવો ખજૂરનો મુખવાસ ઘરે બનાવો

Mar 12, 2025, 02:58 PM

ખજૂર મુખવાસ

સામાન્ય રીતે ખજૂર હોળીના તહેવાર વખતે ખાવામાં આવે છે. અને ખજૂર સ્વાસ્થ્ય માટે એકદમ લાભદાયી છે.

ખજૂર મુખવાસ

સામાન્ય રીતે લોકો ખજૂરમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને ખાતા હોય છે ત્યારે તમે ખૂજરનો મુખવાસ પણ બનાવી શકો છે.

ખજૂર મુખવાસ

ખજૂરનો મુખવાસ એકદમ ઝડપથી અને સરળ રીતે બની જશે. તો નોંધીલો રેસીપી

સામગ્રી

જુરુ, વરિયાળી, અજમો, અડધી ચમરી મીઠું, લાલ મરચું, સુંઠ, આમચુર પાઉડર, સંચળ, ખજૂર અને લીંબુ

ખજૂર મુખવાસ બનાવવાની રીત

ખજૂરનો મુખવાસ બનાવવા માટે 400 ગ્રામ ખજૂર લો તેને ચપ્પા વડે ઊભી કાપીને ટૂકડા કરી દો.

ખજૂર મુખવાસ બનાવવાની રીત

ત્યાર બાદ ખજૂરના મુખવાસનો મસાલો બનાવવા માટે એક પેનમાં બે ચમચી જીરુ, એક ચમચી વરિયાળી અને એક ચમચી અજમો સેકી દો.

ખજૂર મુખવાસ બનાવવાની રીત

ત્યાર બાદ આ ઠંડું પડી જાય ત્યારે તેને મીક્સરમાં એકદમ પાઉડર બનાવી દો. આ પાઉડરને એક બાઉડમાં કાઢો

ખજૂર મુખવાસ બનાવવાની રીત

ખજૂર મુખવાસ બનાવવાની રીત

ત્યાર બાદ કાપેલી ખજૂરમાં અડધું લીંબું નીચોવી દો અને મસાલો નાંખીને સારી રીતે મીક્સ કરી દો આમ તૈયાર થઈ જશે તમારો ખજૂરનો મુખસવા.