કિયારા અડવાણી ફેસવોશ કરે છું અને મનપસંદ મોઇશ્ચરાઇઝર લગાવે છે. તે ખરેખર લાઈટ છે અને ચીકણું નથી. તેથી ચહેરાને પરફેક્ટ ફિનિશ આપે છે,તે સનબ્લોકની લગાવે છે, સારું સનબ્લોક હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
લાઈટ મોઇશ્ચરાઇઝર ત્વચા પર જરૂરી અવરોધ જાળવવામાં મદદ કરે છે, જ્યારે સનબ્લોક ત્વચાને હાનિકારક યુવી કિરણોથી રક્ષણ આપે છે જે અકાળ વૃદ્ધત્વ અને પિગમેન્ટેશનનું કારણ બને છે.
વધુ પડતા કેમિકલ વાળી પ્રોડક્ટસ છિદ્રોને બંધ કરી શકે છે અને સ્કિનમાં બળતરાનું જોખમ વધારી શકે છે.
ઓછા મેકઅપ, ઓછી કેમિકલયુક્ત કોસ્મેટિક પ્રોડક્ટસનો ઉપયોગ કરો. નેચરલ ઉપચાર સ્કિનને ચમકદાર બનાવશે.
ઘણી પ્રોડક્ટસ બનાવવાને બદલે, તમારી રૂટિનને સરળ બનાવવાનો પ્રયાસ કરો.