કિઆરા અડવાણી સ્કિન કેર ટિપ્સ, જાણો અહીં

Feb 07, 2023

shivani chauhan

કિઆરા અડવાણી બોલિવૂડ ટાઉનની સૌથી સુંદર અભિનેત્રી મણિ એક છે, એક્ટ્રેસની ગ્લોઈંગ સ્કિનનો દરેક લોકો વખાણ કરે છે.

કિઆરા પોતાની સ્કિનનું ખુબજ ધ્યાન રાખે છે, તે સ્કિન કેયર રૂટિન પણ ફોલૉ કરે છે.

કિઆરા રાત્રે સુતા પહેલા મેકઅપ રીમુવ કરવાનું કદી ભૂલતી નથી, મેકઅપ વધારે સમયસુધી રાખવાથી સ્કિન ખરાબ થઇ શકે છે.

સ્કિનને ગ્લોઈંગ બનાવી રખવા માટે કિઆરા દાદી- નાનીના ઘર ગથ્થુ ઉપચાર પણ ફોલૉ કરે છે, એક્ટ્રેસ મધ, મલાઈ અને લીંબુથી બનાવેલ ફેસપેક ફેસ પર એપ્લાય કરે છે.

કિઆરા અડવાણી સવારે ઉઠીને યોગ્ય રીતે ફેસ વૉશ કરે છે, તેની સાથે એકટ્રેસ મોઈસ્ચરાઇઝરનો પણ ઉપયોગ કરે છે.

કિઆરા અડવાણી પોતાના ફેસ પર ગ્લો લાવવા માટે ખુબજ પાણી પીવી છે જેથી સ્કિન હાઈડ્રેટ રહે છે.