Kitchen Tips : આ ટિપ્સથી કરો મીઠા લીમડાના પાન સ્ટોર, દિવસો પછી પણ લીલાછમ રહેશે

May 29, 2024, 04:05 PM

ફ્રેશ અને લીલાછમ મીઠા લીમડાના પાન વાનગીમાં સ્વાદનો ઉમેરો કરે છે. તેના વઘારથી ભોજનનો સ્વાદ બમણો થાય છે.

જો તમારા કિચનમાં વધારે મીઠા લીમડાના પાન છે, પરંતુ સમસ્યાએ થાય છે કે તે લાંબા સમય સુધી ફ્રેશ રહેતા નથી.ત્યારે આ ટિપ્સથી તમે દિવસો સુધી પાંદડાને તાજા રાખી શકો છો. જાણો ટિપ્સ

ટિપ્સ

તમારે માત્ર મીઠા લીમડાના પાનને ધોઈને સાફ કરીને આઈસ ક્યુબની ટ્રેમાં ગોઠવવાના છે. ત્યારબાદ ટ્રેમાં ક્યુબ બોક્સ પાણી સમાય એટલું નાખો.

મીઠા લીમડાના પાન સ્ટોર કરવાની ટિપ્સ: પછી તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી દો. જયારે યુઝ કરવા હોઈ ત્યારે ટ્રે માંથી કાઢીએ આઈસ ક્યુબને થોડી વાર માટે પાણીમાં પલાળી રાખો.

હવે આ મીઠા લીમડાના પાન તમે તમારી રસોઈમાં ઉપયોગ કરી શકો છો. સ્ટોર કર્યા પછી તે ફ્રેશ અને લીલાછમ પહેલા જેવાજ જોવા મળશે.

Breakfast Recipe : ફાઈબર અને પ્રોટીનનો સ્ત્રોત છે કાળા ચણા, નાસ્તમાં આ નવી રીતે બનાવો, જાણો સરળ રીત