મફતમાં જ જૂનું માટલું કરશે ચાર ગણું ઠંડુ પાણી, ટ્રાય કરો આ ટિપ્સ

Apr 28, 2025, 12:46 PM

કિચન ટીપ્સ

સામાન્ય રીતે મોટાભાગના લોકોના ઘરમાં ફ્રીજ હોય છે. પરંતુ લોકો માટલાનું પાણી પીવાનું વધારે પસંદ કરે છે.

કિચન ટીપ્સ

જોકે, અહીં ઘરના રસોડામાં રહેલ ત્રણ વસ્તુના ઉપયોગથી માટલાને નવા જેવું ઠંડુ પાણી આપતું કરી દેશે.

કિચન ટીપ્સ

કોઈપણ વધારાનો ખર્ચ કર્યા વગર માટલું ચાર ગણું ઠંડુ પાણી આપતું થઈ જશે.

ત્રણ વસ્તુનું મીશ્રણ

એક નાની વાટકીમાં એક ચમચી વિનેગર, એક ચમચી બેકિંગ સોડા અને એક ચમચી મીઠું અને થોડું પાણી લઈને એક મીશ્રણ બનાવી દો

માટલું ધોવાની રીત

આ મીશ્રણને જૂના માટલાની અંદર સારી રીતે લગાવીને હાથ વડે અંદરની સપાટીને એકદમ સારી રીતે ધોઈ દો.

માટલું ધોવાની રીત

ત્યારબાદ માટલામાં પાણી ભરીને થોડા કલાકો રહેવા દો.

માટલું ધોવાની રીત

માટલાને ફરીથી ચોખ્ખા પાણી વડે ધોઈને પીવાનું પાણી ભરી દો.

માટલું ધોવાની રીત

આમ કરવાથી માટલાની અંદર રહેલા નાના નાના છીદ્રો ખુલશે અને પાણીને ચાર ગણું ઠંડુ કરશે.