Health tips: શિયાળામાં કીવી ખાવાના આ છે સ્વાસ્થ્ય ફાયદા

Jan 19, 2023, 02:58 PM

વિટામિન એ થી ભરપૂર કીવી આંખોનું તેજ વધારવા માટે ફાયદાકારક છે. આંખને લગતી સમસ્યા દૂર કરવા માટે કીવીનું સેવન કરવું જોઈએ.

ફાઈબરનો મુખ્ય સ્ત્રોત હોવાથી કીવી પાચન સંબંધી તકલીફ દૂર કરવામાં મદદ કરે છે.

ફાઈબરથી ભરપૂર કીવી બેડ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે.

ફાઈબરથી ભરપૂર કીવી બેડ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે.

શિયાળામાં સ્કિનને લગતી ઘણી તકલીફ થતી હોય છે, એવામાં રોજ કીવીનું સેવન કરવાથી સ્કિન ગ્લોઈંગ અને હેલ્થી રહે છે.

વિટામિન એ થી ભરપૂર કીવી આંખોનું તેજ વધારવા માટે ફાયદાકારક છે. આંખને લગતી સમસ્યા દૂર કરવા માટે કીવીનું સેવન કરવું જોઈએ.