Bhindi and Potato Combination Side effects | ભીંડા અને બટાકા એક સાથે ખાવા જોઈએ કે નહિ?

Jul 16, 2025, 03:36 PM

ભીંડા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે.

ઘણા લોકો ભીંડાને બટાકામાં મિક્ષ કરીને ભીંડો બટેકાનું શાક બનાવે છે, પરંતુ તે કરવું જોઈએ? અહીં જાણો

ભીંડામાં બટાકા મિક્સ કરીને ખાવાનું ટાળવું સલાહભર્યું છે.

ખરેખર, ભીંડામાં ફાઈબર નું પ્રમાણ વધારે હોય છે.

ત્યારે બટાકાની વાત કરીએ તો એમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે.

જયારે ફાઈબર અને કાર્બોહાઇડ્રેટ સાથે લેવામાં આવે છે ત્યારે તે બ્લડ સુગર લેવલને અસંતુલિત કરી શકે છે, જેના કારણે બ્લડ સુગર લેવલ વધી શકે છે.

આ ઉપરાંત ભીંડા અને બટાકા નું મિશ્રણ સ્થૂળતા વધારી શકે છે, જેના કારણે બંનેવ સાથે ખાવાની મનાઈ છે, ભીંડા અને બટાકા નું સેવન એક સાથે કરવાથી પાચનતંત્રને નુકસાન થાય છે.

Health Benefits of Eating Pomegranate Daily | દરરોજ એક દાડમ ખાવાથી શરીરને શું ફાયદા થાય?