Laapsi Recipe : લાપસી આ ટ્રીકથી ઘરે બનાવો, પરફેક્ટ બનશે અને સ્વાદ ભુલાશે નહિ

Jul 01, 2024, 03:54 PM

વરસાદી માહોલમાં કાંઈ ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો ઘરે બનાવો ફાડામાંથી લાપસી, આ શીરાને પણ ટક્કર માટે એવી બને છે, જાણો પરફેક્ટ બનાવાની રીત

સામગ્રી

2 કપ ગોળ, જરૂર મુજબ પાણી, કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા અને ઈલાયચી પાઉડર, 3 ચમચી ઘી, ઘઉંના ફાડા (દલિયા)

મેથડ

એક તપેલીમાં ગરમ પાણી કરો, તેમાં ગોળ નાખી ચાસણી તૈયાર કરો. હવે લાપસી બનાવની તૈયારી કરો.

લાપસી રેસીપી

સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે એમાં દલિયા નાખો, તૈયાર બાદ ધીમી આંચ પર સુગંધ ત્યાં સુધી થવા દો.

લાપસી રેસીપી

ત્યારબાદ મિશ્રણમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરો, પછી તેમાં પાણી ઉમેરો અને ઢાંકણ ઢાંકી થોડી વાર કુક થવા દો.

લાપસી રેસીપી

હવે થોડી વાર બાદ ગોળની તૈયાર કરેલ ચાસણી ઉમેરો, અને ફરી થોડી વાર માટે કુક થવાદો જ્યાં સુધી પરફેક્ટ શીરા જેવી લાપસી ન બને તૈયાર સુધી પકાવો.

લાપસી રેસીપી

જરૂર લાગે તો પાણી ઉમેરો, અને ઈલાયચી પાઉડર ઉમેરો, 5-7 મિનિટ માટે કુક કરો, થઇ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.

Lilva Kachori : લીલવા કચોરી આ સરળ રીતથી બનાવો, બજારની ભૂલી જશો જશો