દેવ દિવાળી પર બનાવો કંદોઈ જેવો લચકો મોહનથાળ, બધાને ભાવશે!

Oct 30, 2025, 03:06 PM

દેવ દિવાળી પર પ્રસાદમાં બનાવી શકાય એવો કંદોઈ સ્ટાઇલ લચકો મોહનથાળ બનાવાની રીત અહીં આપી છે, તે ટેસ્ટી બને છે ખાશો તો મોંમાં પીગળી જશે, અહીં જાણો લચકો મોહનથાળ રેસીપી

મોહનથાળ રેસીપી સામગ્રી

1 વાટકી ચણાનો લોટ, 2 ચમચી ઘી, 2 ચમચી ગરમ દૂધ, 1/2 કપ ઘી, 1 કપ દાણાદાર ખાંડ, 1 કપ પાણી

મોહનથાળ રેસીપી સામગ્રી

9-10 કેસરના તાર, 1/2 ચમચી એલચી પાવડર, 1 ચમચી સમારેલા પિસ્તા, 1 ચમચી કાપેલા બદામ, 1 ચમચી સમારેલા કાજુ

મોહનથાળ રેસીપી

સૌ પ્રથમ બરછટ બેસન, ઘી અને ગરમ દૂધ ભેગું કરો અને સારી રીતે મિક્ષ કરીને સાઈડ પર થોડીવાર માટે રાખો.

મોહનથાળ રેસીપી

હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. બેસનનું મિશ્રણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

મોહનથાળ રેસીપી

ત્યારબાદ બીજા એક પેનમાં, ખાંડ, પાણી અને કેસરના તાર ભેળવો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો.

મોહનથાળ રેસીપી

બેસનના મિશ્રણમાં ખાંડનું મિશ્રણ રેડો. સારી રીતે મિક્સ કરો.

મોહનથાળ રેસીપી

એમાં એલચી પાવડર, પિસ્તા, બદામ, કાજુ અને મલાઈ ઉમેરો. બરાબર મિક્સ કરો, 3-4 મિનિટ સુધી કુક કરો અને ગરમ ગરમ સર્વ કરો.

મકાઈ મેથી પરોઠા રેસીપી, શિયાળામાં મોસમની મજા!