એકદમ સાદી રીતથી લીંબુ સ્ટોર કરો, આખો ઉનાળો ચાલશે

Apr 25, 2025, 12:42 PM

લીંબુ સાચવાવની રીત

ઉનાળો આવી ગયો છે અને કાળઝાળ ગરમી પણ પડી રહી છે. આવી સ્થિતિ વચ્ચે લીંબુની માંગ પણ વધી છે.

લીંબુ સાચવાવની રીત

ઉનાળામાં લીંબુના ભાવ આસમાને પહોંચી જાય છે. જોકે, અત્યારે હજી પણ લીંબુના ભાવ એટલા વધ્યા નથી.

લીંબુ સાચવાવની રીત

જેમ ગરમી વધારે પડશે તેમ લીંબુના ભાવમાં ભડકો થશે. લોકોને લીંબુના ભાવ દઝાડશે.

લીંબુ સાચવાવની રીત

જોકે, મોંઘા થાય એ પહેલા જ લીંબુ લાવીને સ્ટોર કરી શકો છો અને ભાવ વધારાથી પણ બચી શકો છો.

લીંબુ સાચવાવની રીત

અહીં તમને લીંબુ સાચવવાની સરળ અને મફતમાં થઈ જાય એવી ટીપ્સ વિશે જણાવીશું.

લીંબુ સાચવાવની રીત

તમારે જેટલા લીંબ સ્ટોર કરવા હોય એટલા લીંબુને ચોખ્ખા પાણીમાં ધોઈ દો.

લીંબુ સાચવાવની રીત

ત્યાર બાદ કોરા કપડા વડે બધા લીંબુને એકદમ કોરા કરી દો. ધ્યાન રાખવું કે લીંબુમાં પાણી ન રહે.

લીંબુ સાચવાવની રીત

ત્યારબાદ રસોડામાં પડેલા કોઈપણ તેલને વાટકીમાં લો. અહીં તમારા ઘરમાં જે ખાધ્ય તેલ હોય તે વાપરી શકો છો.

લીંબુ સાચવાવની રીત

હવે દરેક લીંબુને એક પછી એક સારી રીતે તેલ લગાવી દો. અને એક એરટાઈટ ડબ્બામાં કે પોલીથીનની બેગમાં એરટાઈટ બાંધી દો. અને ફ્રીઝમાં રાખી દો.

લીંબુ સાચવાવની રીત

આમ લીંબુની સેલ્ફ લાઈફ વધી જાય છે અને બગડતા નથી. આમ તમે આખો ઉનાળો લીંબુનો ઉપયોગ કરી શકો છો.