લો કાર્બ, ઉચ્ચ પ્રોટીન વેફલ રેસીપી

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Feb 27, 2023

Kiran Mehta

જો તમે પણ વેફલ્સ શોખિન છો તો તમારા માટે અમે ખાસ રેસીપી લાવ્યા છીએ, જે તમને ગમશે. 

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ડાયેટિશિયન માનસી પડેચિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી સરળ અને હેલ્થી પનીર પકોડા વેફલ્સની રેસીપી અહીં પ્રસ્તૃત છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

એક બાઉલમાં ચણાનો લોટ, સોજી, હળદર, લાલ મરચું પાવડર, મીઠું અને પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

પનીરની સ્લાઈસ પર લીલી ચટણી લગાવો અને તેને એકબીજાની ઉપર રાખો.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

વેફલ પેનને ઓલિવ તેલથી ગ્રીસ કરો.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

પનીરની સ્લાઈસને બેટરમાં ડુબાડી 10-15 મિનિટ માટે વેફલ પેનમાં શેકી લો. તૈયાર છે તમારી ક્રન્ચી વેફલ્સ