આ કારણોને લીધે બેક પેઈન આપે અસહ્ય પીડા

Feb 01, 2023

shivani chauhan

જે લોકો ડેસ્ક પર સતત કામ કરતા હોઈ છે તેવા  યંગસ્ટરમાં સામાન્ય રીતે લોઅર બેક પેઈન વધુ જોવા મળે છે.

ફિટનેસ એક્સપર્ટ નમ્રતા પુરોહિતએ તેમની ઇન્સ્ટાગ્રામ પેજ પર બેક પેઈન થવાના કારણો શેયર કર્યા હતા.

એક્સપર્ટે જણાવ્યું હતું કે, બેક પેઇનનું એક કારણ તમારા બેસવાના અયોગ્ય પોસ્ચર છે. જે તમારા સ્પાઈનને નુકશાન કરી છે.

વિક પોસ્ચરને કારણે સ્પીનલન અયોગ્ય રીતે વળાંક થઇ જાય છે અને તે બેક પેઈનનું કારણ બની છે.

અક્ક્ડ હિપ્સએ લોઅર બેક પેઈન થવાનું ત્રીજું કારણ છે,

એક્સપર્ટએ જણાવ્યું કે, એકટીવ ન રહેવું, ઓછા મૂવમેંટ અને સતત બેસી રહેવાથી ચાલવા અને દોડવામાં પણ તકલીફ ઉભી થાય છે.

જયારે હિપ્સના મસલ્સ વીક હોય જેથી બોડીને સ્ટેબિલિટી એટલી મળતી નથી. જે લોઅર બેક પેઈનનું કારણ બને છે.

ફિટનેસ એક્સપર્ટ નમ્રતા પુરોહિતએ તેમની ઇન્સ્ટાગ્રામ પેજ પર બેક પેઈન થવાના કારણો શેયર કર્યા હતા.