Oct 30, 2025

મકાઈ મેથી પરોઠા રેસીપી, શિયાળામાં મોસમની મજા!

Shivani Chauhan

મકાઈ મેથીના પરાઠા જેવ સ્વાદિષ્ટ પરાઠા ક્યારેય નહીં ખાધા હોય! મકાઈની મીઠાશ, તાજી મેથીની સુગંધ અને ક્રિસ્પી પરાઠામાં ઘી લગાવીને મસાલા ચા સાથે ખાવામાં આવે છે.

Source: social-media

મકાઈ મેથી પરોઠા રેસીપી સામગ્રી

1 કપ મકાઈનો લોટ, 1/2 કપ ઘઉંનો લોટ, 2-3 સમારેલ લીલા મરચાં, 1 ચમચી સમારેલ લીલું લસણ, 1 ચમચી તલ, 1 ચમચી લીંબુનો રસ, 1/2 ચમચી ધાણાજીરું, સ્વાદ મુજબ મીઠું

Source: social-media

મકાઈ મેથી પરોઠા રેસીપી સામગ્રી

1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી જીરું પાવડર, 2 ચમચી તેલ, 1 કપ મેથી, 1/4 કપ ધાણાજીરું, જરૂર મુજબ પાણી, કણક માટે તેલ

Source: social-media

મકાઈ મેથી પરોઠા રેસીપી

એક મિક્સિંગ બાઉલમાં, મકાઈનો લોટ અને ઘઉંનો લોટ ભેળવો. સમારેલા લીલા મરચાં, લસણ, તલ, લીંબુનો રસ, ધાણાજીરું, મીઠું, ધાણાજીરું પાવડર, જીરું પાવડર અને તેલ ઉમેરો.

Source: social-media

મકાઈ મેથી પરોઠા રેસીપી

સમારેલી મેથી અને ધાણાજીરું ઉમેરો. સારી રીતે મિક્સ કરો, ધીમે ધીમે પાણી ઉમેરો જેથી નરમ, સરળ કણક બને. તેલથી ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દો.

Source: social-media

મકાઈ મેથી પરોઠા રેસીપી

કણકને નાના ગોળામાં વિભાજીત કરો, પછી દરેક પરાઠા વણો જો જરૂરી હોય તો કોરો લોટ નાખો જેથી ચોંટે નહિ.

Source: social-media

મકાઈ મેથી પરોઠા રેસીપી

મધ્યમ તાપ પર તવાને ગરમ કરો. દરેક પરાઠાને બંને બાજુ 1-2 મિનિટ માટે સારી રીતે કુક થઇ ત્યાં સુધી કરો.

Source: social-media

મકાઈ મેથી પરોઠા રેસીપી

પરાઠાને પલટાવો, બંને બાજુ થોડું તેલ લગાવો અને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી કુક કરો.

Source: social-media

મકાઈ મેથી પરોઠા રેસીપી

હવે મકાઈ મેથી પરાઠાને દહીં, અથાણું અથવા ચા સાથે ગરમ ગરમ સર્વ કરો.

Source: social-media

ઠંડીમાં બનાવો એકદમ પોચા મેથી પનીર થેપલા,જાણો ખાસ રેસીપી

Source: social-media