જો મલાઈકા અરોરા જેવું ફિગર જોઈએ છે?તો તમારા રૂટિનમાં આ 7 વસ્તુ ફોલો કરો

( Source : malaikaaroraofficial/insta)

Jan 05, 2023

shivani chauhan

ફિટનેસ ફ્રીક મલાઈકા અરોરા પોતાના આકર્ષક લૂકને કારણે લોકોના દિલમાં રાજ કરે છે. જો તમે પણ મલાઈકા અરોરા જેવું પરફેક્ટ ફિગર ઈચ્છો છો તો આ 7 કામ રોજ કરવા જોઈએ.

( Source : malaikaaroraofficial/insta)

( Source: Freepik)

સવારે ઉઠીને ચા-કોફી ને બદલે ગરમ પાણી પીવાની આદત રાખો, આવું કરવાથી તમારું બોડી હાઈડ્રેટેડ રહે છે.

સવારે ખાલી પેટે પાણીમાં જીરું મિક્ષ કરીને પીવું, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.  તમે ઇચ્છો તો તેમાં લીંબુ અને મધ પણ મિક્ષ કરી શકો છો.

( Source:Unsplash)

બોડીને ડીટોક્સ કરવા માટે સવારે ચા- કોફીની જગ્યાએ ગ્રીન ટી પીવો.

( Source:Unsplash)

( Source:Unsplash)

ભૂલથી પણ સવારનો નાસ્તો સ્કિપ કરવો નહિ, સાથે એ વાતનું ધ્યાન રાખવું કે નાશ્તો હેલ્થી હોય જેનાથી તમારા બોડીને એનર્જી મળી શકે.

તમારા ડાયટમાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ફૂડ્સનું સેવન કરવું. જેથી તમને પેટ સબંધિત પ્રોબ્લેમ થશે નહિ.

( Source : malaikaaroraofficial/insta)

રોજનું કોઈ એક ફળ ખાવાની આદત રાખવી જોઈએ. તમે રોજ સફરજનનું પણ સેવન કરી શકો છો કેમ કે તમારા શરીરને ફાઈબર ભરપૂર માત્રામાં મળશે.

( Source:Unsplash)

હેલ્થી ડાયટ સિવાય રોજ વર્ક આઉટ અને યોગા જરૂર થી કરવા જોઈએ. તેનાથી તમારા મસલ્સ મજબૂત થાય છે.