મલાઇકના સુંદર દેખાવા કંઈક આવા દેશી નુસખા 

Source: Malaikaaroraoifficial/insta

Dec 23, 2022

shivani chauhan

Source: Malaikaaroraoifficial/insta

મલાઈકા અરોરા બોલિવૂડની સુંદર અભિનેત્રી છે. યન્ગ એકટ્રેસની  સામે જાણે સુંદરતાની સ્પર્ધા કરી રહી છે. 

Source: Malaikaaroraoifficial/insta

મલાઈકા પોતાની સ્કિનનું અને હેલ્થનું ખુબજ ધ્યાન રાખે છે.

Source: Malaikaaroraoifficial/insta

મલાઈકા પોતાની સ્કિન અને હેયરની સાર સંભાળ માટે ઘણા દેશી નુસખા અપનાવે છે.le 3

Source: Malaikaaroraoifficial/insta

સ્કિનની સુંદરતા જાળવી રાખવા માટે તજનું ફેસપેક લગાવે છે.

Source: Malaikaaroraoifficial/insta

મલાઈકા સ્કિનની સાથે સાથે વાળની પણ ખાસ કાળજી લે છે. મલાઈકા ડુંગળીનો રસ વાળમાં લગાવે છે.

Source: Malaikaaroraoifficial/insta

મલાઈકા વાળમાં નારિયેળનું તેલ, કેસ્ટર અને ઓલિવ ઓઇલ લગાવે છે.

Source: Malaikaaroraoifficial/insta

મલાઈકા હેલ્થ-ફિટનેસનું  પણ ખુબજ ધ્યાન રાખે છે, નિયમિત યોગા, વર્ક આઉટ અને યોગ્ય હેલ્થી ડાયટ લે છે.