કાળઝાળ ગરમી સામે રક્ષણ આપતું આ રિફ્રેશિંગ ડ્રિંક્સ ટ્રાય કરો

Apr 23, 2025, 07:14 AM

સેતુર કૂલર

ઉનાળાની કાળઝાર ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે ત્યારે લોકો ઉનાળામાં ગરમી અને લૂથી બચવા માટે અનેક ઉપાયોગ કરે છે.

સેતુર કૂલર

ઉનાળાની સિઝનમાં ખાન પાન ઉપર ખાસ ધ્યાન આપે છે. ઉનાળામાં આવતા ફળો ગરમી સામે રક્ષણ આપવા માટે ખૂબ જ ઉપયોગી છે.

સેતુર કૂલર

ઉનાળામાં શેરડીનો રસ, શક્કર ટેટી, દ્રાક્ષ, કેરી, તરબૂચ જેવા ફળો લોકો પ્રેમથી ખાય છે.

સેતુર કૂલર

કાળઝાર ગરમીમાં શરીરને રક્ષણ આપવા માટે સેતુર પણ એક અસરકારક ફળ છે.

સેતુર કૂલર

ઉનાળામાં લોકો શેરીડનો રસ, કેરીનો રસ, ફાલસાનો રસ પીતા હોય છે. ત્યારે સેતુરનું કૂલર પણ ગરમીમાં શરીર માટે ફાયદા કારક છે.

સેતુર કૂલર

અહીં આપણે સેતુરમાંથી રિફ્રેશિંગ કૂલર ડ્રિંક્સ બનાવવાની રીત જાણીશું.

સેતુર કૂલરની સામગ્રી

સેતુર, ફુદીના, આદુનો ટુકડો, સાકર, સોડા, સંચળ, ચાટ મસાલો, મરી પાઉડર

સેતુર કૂલર બનાવવાની રીત

સેતુર કૂલર બનાવવા માટે એક મીક્સર જારમાં તાજા ફૂદીનાના પાન લો, આદુનો ટુકડો નાખો, ઝૂમખામાંથી દ્રાક્ષ છૂટી પાડીને મિક્સરમાં નાંખો અને એકદમ ક્રસ કરી દો.

સેતુર કૂલર બનાવવાની રીત

આ મીક્સરને ગરણીવડે એક વાસણમાં ગાળી લો, સંચળ, ચાટ મસાલો નાંખો, મરી પાઉડર જો નાંખવો હોય તો ઓપ્શનલ છે.

સેતુર કૂલર બનાવવાની રીત

આ મીશ્રણમાં 25 મીલી સોડા ઉમેરો. આ મીક્સરને ચમચી વડે સારી રીતે મીક્સ કરો અને તેમાં આઈસ ક્યૂબ ઉમેરો.

સેતુર કૂલર બનાવવાની રીત

ત્યાર બાદ કાચ ગ્લાસમાં ડેકોરેટ કરીને આ કૂલર નાંખો અને ફૂદીના પાનથી ગાર્નિસ કરો અને મજા માણો.