ઉનાળામાં બનાવો સ્વાદિષ્ટ કેરી નાળિયેરની ચટણી, સરળ રેસીપી

Mar 14, 2025, 02:34 PM

કેરી નાળિયેરની ચટણી

ઉનાળો શરુ થયો છે ત્યારે માર્કેટમાં કેરીઓ પણ દેખાવા લાગી છે. સાથે જ નાળિયેર પાણી ઉનાળામાં ખૂબ પીવાય છે.

કેરી નાળિયેરની ચટણી

ઉનાળામાં ગરમીથી બચવા માટે કેરી અને નાળિયેર ખૂબ જ લાભદાયી છે. કેરી અને નાળિયેરને લોકો વિવિધ રીતે ખાય છે.

કેરી નાળિયેરની ચટણી

કેરી નાળિયેરની ચટણીમાં કેરીનો ટ્વિસ્ટ હોય છે જે તેને તીખો સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ચટણીને ભાત સાથે ખાવાથી સ્વાદ બમણો થઈ જાય છે.

સામગ્રી

1/2 કપ કેરી (કાચી) નાના ટુકડા, 1 કપ છીણેલું નારિયેળ

સામગ્રી

4 સ્મોક કરેલા લાલ મરચાં (સીધી જ્યોત પર શેકેલા), 1 ટીસ્પૂન જીરું, સ્વાદ અનુસાર મીઠું, નારિયેળ તેલ

મેંગો કોકોનટ ચટણી બનાવવાની રીત

તેલ સિવાયની બધી સામગ્રીને બરછટ પીસી લો.

મેંગો કોકોનટ ચટણી બનાવવાની રીત

કેરીને પીસતી વખતે તેને અંતે ઉમેરવું.ત્યાર બાદ નાળિયેર તેલ ઉમેરવું.

મેંગો કોકોનટ ચટણી બનાવવાની રીત

આમ એકદમ સરળ રીતે તૈયાર થઈ જશે તમારી કેરી નાળિયેર ચટણી જેને ભાત સાથે સાઇડ ડિશ તરીકે ઉપયોગ કરી શકાય છે.