Masoor Dal Dosa Recipe : ગ્લુટેન ફ્રી અને પ્રોટીનથી ભરપુર મસૂર દાળ ઢોસા રેસીપી

Sep 18, 2024, 04:31 PM

હેલ્ધી ઢોસા વિકલ્પ શોધી રહ્યાં છો? તો મસૂર દાળ, મગની દાળ અને ઓટ્સના મિશ્રણથી બનેલા આ ગ્લુટેન-ફ્રી મસૂર દાળ ઢોસા ઘરે બનાવો. જે પ્રોટીનથી ભરપૂર અને સ્વાદિષ્ટ પણ છે, જાણો રેસીપી

સામગ્રી

1 કપ મસૂર દાળ 1 કપ, 1/3 કપ પીળી મગની દાળ, 1/2 કપ ઓટ્સ, 1 ઇંચ આદુ, 3 સમારેલ લીલા મરચાં, 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, તેલ જરૂર મુજબ

મસૂર દાળ રેસીપી

સૌ પ્રથમ મસૂર દાળ અને પીળી મગની દાળને 2-3 વાર ધોઈ લો. તેને 1 કલાક માટે પલાળી રાખો. ઓટ્સને અલગથી ધોઈને 10 મિનિટ માટે પલાળી રાખો.

મસૂર દાળ રેસીપી

દાળ, ઓટ્સ, બીટરૂટ, આદુ, લીલા મરચાં, જીરું અને મીઠું નાખીને પાણી સાથે સ્મૂધ બેટરમાં પીસી લો.

મસૂર દાળ રેસીપી

હવે બેટરને થોડી વાર માટે રેસ્ટ આપો. ત્યારબાદ પેન ગરમ કરો એમાં સહેજ તેલ નાખો અને ઢોસા બનાવો. તૈયાર થઇ જાય એટલે મસૂર દાળ ઢોસાને ચટણી અને સંભાર સાથેર સર્વ કરો.

Healthy Breakfast Recipe : બનાવો પ્રોટીનથી ભરપૂર પૌષ્ટિક ભેળ