500 ગ્રામ મીઠો માવો, 75 ગ્રામ ડેસીકેટેડ નારિયેળ, ¼ ટીસ્પૂન ઈલાઈચી પાઉડર
માવા કોકોનટ મોદક બનાવવા માટે એક મોટા બાઉલમાં સૌ પ્રથમ 500 ગ્રામ ફ્રેશ માવો લો.
હવે એમાં 75 ગ્રામ જેટલું કોપરાનું છીણ ઉમેરો, એમાં 1/4 ઈલાયચી પાઉડર ઉમેરો અને બધું સારી રીતે મિક્ષ કરી લો.
હવે બધા મિશ્રણમાંથી મોદક બનાવી તેને કેસરથી ગાર્નિશ કરી બાપ્પાને પ્રસાદ ધરો.