Medu Vada Recipe: મેંદુ વડા રેસીપી, ફટાફટ બનાવો હેલ્થી બ્રેકફાસ્ટ

Oct 04, 2024, 04:07 PM

મેંદુ વડા માટે સામગ્રી

મેંદુ વડા બનાવવા માટે 3 કપ અડદની દાળ, 1 કપ ચોખા, 1 લીલું મરચું, મીઠું સ્વાદાનુસાર, 2 ચમચી પાણી, 3 થી 4 લીલા મરચા, 12 થી 15 મીઠા લીમડાના પાન, 2 ચમચી કોથમીર

મેંદુ વડા રેસીપી

મેંદુ વડા માટે સૌ પ્રથમ અડદની દાળ અને ચોખાને 5-6 કલાક માટે પલાળીને રાખો, જેથી સારી રીતે ક્રશ કરી શકાય.

મેંદુ વડા રેસીપી

મેંદુ વડા માટે તૈયાર કરેલા મિશ્રણમાં 1 લીલું મરચું, સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરો અને તેને મિક્ષર બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લો.

મેંદુ વડા રેસીપી

મેંદુ વડા માટે તૈયાર કરેલા જાડા બેટરમાં ઝીણા સમારેલા લીલા મરચા, 12-15 મીઠા લીમડાના પાન અને કોથમીર ઉમેરો.

મેંદુ વડા રેસીપી

એક કડાઈમાં તેલ ગરમ કરો, અને બધા બાદ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ડ્રાય કરી લો.

મેંદુ વડા રેસીપી

હવે ફ્રાય કર્યા બાદ ગરમ ગરમ મેંદુ વડા પર સંભાર નાખીને સર્વ કરો.

Dahi Kabab Recipe : નવરાત્રી વ્રત માટે દહીં કબાબ રેસીપી