માઈક્રોવેવમાં ભૂલથી પણ ન કરવી આ વસ્તુઓ ગરમ
તમે પણ ઘરમાં માઇક્રોવેવનો ઉપયોગ કરો છો તો એ જાણવું જરૂરી છે કે તમે આ વસ્તુઓ માઈક્રોવેવમાં ગરમ કરો છો તો કેન્સર થવાનું જોખમ રહે છે.
જો તમે માઇક્રોવેવમાં તેલ ગરમ કરો છો તો તેમાં ગુડ ફેટ રહેતું નથી અને બેડ ફેટમાં ફેરવાઈ જાય છે જેના લીધે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.
મશરૂમને માઈક્રોવેવમાં ગરમ કરવાથી તેના જરૂરી પોષક તત્વોનો નાશ થઇ જાય છે. જેનાથી તમને ડાઇઝેશનમાં પ્રોબ્લેમ થઇ શકે છે.
રાઈસને પણ માઈક્રોવેવમાં ફરી કદી ગરમ કરવા નહિ કેમ એક તેમ કરવાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ રહે છે.
ઈંડાને કદી માઈક્રોવેવમાં ભૂલથી પણ બોઈલ કરવા નહિ કારણ કે એવું કરવાથી ઈંડાનું ટેપરેચર વધી જાય છે, જેના લીધે ઈંડા ફૂટી જાય છે અને તેના ન્યુટ્રીશન તેમાં રહેતા નથી.
ચિકનને ગરમ કરવાથી તેના પ્રોટીનનો નાશ થાય છે અને સાથે તમને ડાઇઝેશન નો પ્રોબ્લમ થઇ શકે છે.
માઈક્રોવેવમાં અતિશય ગરમીને કારણે ફૂડને ખુબજ ગરમ થવાથી તેમાં વૉટર કન્ટેટન્સ રહેતા નથી અને ફૂડ એકદમ ડ્રાય થઇ જાય છે.