ગરમીમાં આપશે ઠંડક, ઘરે બનાવો હેલ્ધી ફુદીના આઈસ્ક્રીમ!

Apr 08, 2025, 03:02 PM

ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાની મજા પડે છે, બજારમાં અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમની ડિમાન્ડ વધવા લાગે છે.

ફુદીના આઈસ્ક્રીમ

ઉનાળામાં ફુદીનો ખાવો ઠંડો માનવામાં આવે છે, ફૂદિનામાંથી આઈસ્ક્રીમ બનાવી તમે ખાઈ શકો છો જે કુંજ જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે અહીં જાણો ટેસ્ટી ફુદીના આઈસ્ક્રીમ રેસીપી

ફુદીના આઈસ્ક્રીમ રેસીપી સામગ્રી

2 કપ નારિયેળનું દૂધ, 1 કપ કાજુ, 1/3 કપ મધ, 1/3 કપ તાજા ફુદીનાના પાન, 1/4 ચમચી મીઠું, 1/2 કપ ચોકલેટ ચિપ્સ

ફુદીના આઈસ્ક્રીમ રેસીપી

આઈસ્ક્રીમ મિશ્રણને એક પેનમાં રેડો અને પછી ચોકલેટના ટુકડા ઉમેરો.

ફુદીના આઈસ્ક્રીમ રેસીપી

આઈસ્ક્રીમ જામી જાય ત્યાં સુધી પેનને ફ્રીઝરમાં મૂકો અને પછી સ્કૂપ કરો અને સર્વ કરો!

ફુદીના આઈસ્ક્રીમ રેસીપી

સોફ્ટ સર્વ આઈસ્ક્રીમ માટે આઈસ્ક્રીમ મિશ્રણને આઈસ્ક્રીમ મોલ્ડમાં રેડો અને ફ્રીઝરમાં જામી જાય ત્યાં સુધી મૂકો.

ખાંડ વગર બનાવો હેલ્ધી ચોકલેટ આઈસ્ક્રીમ, ફટાફટ નોંધી લો રેસીપી