2 બાળકની માતા મીરા કપૂરએ આ રીતે કર્યું તેનું કર્વી ફીગર ફ્લોન્ટ

(Source : Mira kapoor/ insta)

Jan 14, 2023

shivani chauhan

બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની વાઈફ મીરા કપૂર તેની ખુબસુરતી દ્વારા  મોટા ભાગની એક્ટ્રેસને ટક્કર આપે છે.

(Source : Mira kapoor/ insta)

તાજેતરમાં મીરા કપૂરે પોતાનું હોટ ફોટોશૂટ કરવાયું હતું જેમાં મીરાંનું કોન્ફિડેન્સ સાફ ઝળકાઈ રહ્યું છે.

(Source : Mira kapoor/ insta)

આ મળતી કલરની થાઈ-હાઇ સ્લીટ ગાઉનમાં મીરા તદ્દન સિઝલિંગ લઇ રહી હતી.

(Source : Mira kapoor/ insta)

મીરા આ ફિટેડ ગાઉન ડ્રેસમાં પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.

(Source : Mira kapoor/ insta)

હંમેશાની જેમ મીરા પોતાની સ્કિનને નેચરલ લૂક આપવા માટે ન્યૂડ મેકઅપ કરે છે અને ઓપન હેયર રાખે છે.

(Source : Mira kapoor/ insta)

મીરાંએ પોતાની સ્ટનિંગ ગાઉન લૂકને બેઝ કલરની પેન્સિલ હિલ્સ સાથે કમ્પ્લીટ કર્યો છે.

(Source : Mira kapoor/ insta)