સૌથી સરળ રીતથી બનાવો મિક્સ ફ્રૂટ આઈસ્ક્રીમ, જાણો રેસીપી

Apr 06, 2025, 04:09 PM

મિક્સ ફ્રૂટ આઈસ્ક્રીમ રેસીપી સામગ્રી

2 કપ ફ્રેશ ક્રીમ, 1 કપ દૂધ પાવડર, 1/2 કપ પાવડર સુગર, 1 ચમચી વેનીલા એસેન્સ, તમારી પસંદગીના ફ્રૂટ્સ

મિક્સ ફ્રૂટ આઈસ્ક્રીમ રેસીપી

સૌ પ્રથમ ફ્રેશ ક્રીમ લો તેને સારી રીતે બીટ કરીને મિક્ષ કરીને રાખો.

મિક્સ ફ્રૂટ આઈસ્ક્રીમ રેસીપી

હવે એમાં થોડું વેનીલા એસેન્સ નાખીને ફરી સારી રીતે મિક્સ કરો.

મિક્સ ફ્રૂટ આઈસ્ક્રીમ રેસીપી

ત્યારબાદ એમાં 1 કપ દૂધ પાઉડર, 1/2 કપ પાઉડર સુગર નાખીને મિક્ષ કરો.

મિક્સ ફ્રૂટ આઈસ્ક્રીમ રેસીપી

હવે એમાં કાપેલા તમારી પસંદગીના ફ્રૂટ્સ નાખીને સારી રીતે મિક્ષ કરો.

મિક્સ ફ્રૂટ આઈસ્ક્રીમ રેસીપી

ત્યારબાદ તેને સિલ્વર ફોઈલથી 6-7 કલાક માટે ફ્રિઝરમાં મૂકી રાખો.

મિક્સ ફ્રૂટ આઈસ્ક્રીમ રેસીપી

હવે 7 કલાક બાદ તેને ફ્રિઝર માંથી કાઢીને ઠંડો ઠંડો સર્વ કરો.

ટેસ્ટી ફરાળી કઢી રેસીપી, ખાતા રહી જશો !