અત્યારે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદી માહોલમાં કંઈ ચટપટું ખાવાનું મન ચોક્કસ થતું હોય છે.

Jun 28, 2024, 10:33 AM

પેરી પેરી બટર કોર્ન માટે સામગ્રીની વાત કરીએ તો મકાઈ, દૂધ, મસાલા, પેરી પેરી મસાલો, બટર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, લીંબુ, ધાણાની જરૂર પડશે.

પેરી પેરી બટર કોર્ન બનાવવાની રીત

મકાઈ બફાઈ ના જાય ત્યાં સુધી ઉકાળતા રહેવું. મકાઈ બફાઈ જાય ત્યારે તેને બહાર કાઢીને ઠંડી પડવા દો. હવે મકાઈને ડીસમાં કાઢીને ઠંડી પડવા દો.

આ મિક્સરને હાથેથી કે બ્રસ વડે શેકેલી મકાઈ ઉપર ગ્રીસ કરી દો.. અને આ રીતે તમારા પેરી પેરી કોર્ન તૈયાર થશે અને વરસાદી માહોલમાં મજા માણો.