White Frame Corner

નેચરલ ગ્લો માટે મૃણાલ ઠાકુર ફોલૉ કરે છે આ ટિપ્સ

Feb 11, 2023

shivani chauhan

White Frame Corner

મૃણાલ ઠાકુર બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ માંની એક છે. તે મોટેભાગે નેચરલ લૂકમાંજ જોવા મળે છે.

White Frame Corner

મૃણાલની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ દરેક લોકો જાણવા ઈચ્છે છે, એકટ્રેસ પોતાની ગ્લોઈંગ સ્કિનને ટકાવી રાખવા માટે સ્કિન કેર રૂટિન ફોલૉ કરે છે.

White Frame Corner

એકટ્રેસ પોતાના દિવસની શરૂઆત લીંબુ પાણીની સાથે કરે છે, તે સવારે ખાલી પેટે પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવે છે, જે બોડીને ડીટોક્સ કરે છે.

White Frame Corner

સ્કિન કરે માટે મૃણાલ કેમિકલ બેઝડ પ્રોડક્ટની જગ્યાએ ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે.

White Frame Corner

સ્કિનનવા હાઈડ્રેટ કરવા માટે મૃણાલ ફેસ પર એલોવેરા જેલ લગાવે છે.

White Frame Corner

આ સિવાય સ્કિન ગ્લોઈંગ રાખવા માટે મૃણાલ પપૈયા અને મધથી બનેલ ફેસ પેક લગાવે છે.