Nankhatai Recipe | બેકરી જેવી ક્રિસ્પી નાનખટાઈ ઘરે બનાવાની રેસીપી

Oct 25, 2024, 03:45 PM

નાનખટાઈ એ પરંપરાગત ઇન્ડિયન કૂકીઝ છે જે મેંદો, સોજી, ખાંડ અને ઘી ઉમેરીને બનાવવામાં આવે છે. આ રેસીપી ઝડપી અને સ્વાદિષ્ટ બને છે. તમે દિવાળી દરમિયાન બેકરી જેવી ક્રિસ્પી નાનખટાઈ ઘરે બનાવી શકો છો. જાણો નાનખટાઈ રેસીપી

સામગ્રી

1 કપ મેંદો, 1/2 કપ સોજી, 1/2 ચમચી ઈલાયચી પાઉડર, 1/4 બેકિંગ પાઉડર, 1 મોટી ચમચી પાઉડર સુગર, 1 મોટી ચમચી ઘી

નાનખટાઈ રેસીપી

સૌ પ્રથમ મેંદો, સોજી, સહેજ ચણાનો લોટ મિક્ષ કરો, હવે એમાં ઈલાયચી પાઉડર, બેકિંગ પાઉડર નાખીને સારી રીતે મિક્ષ કરો.

નાનખટાઈ રેસીપી

હવે એમાં મોટી ચમચી પાઉડર સુગર અને ઘી નાખીને સારી રીતે મિક્ષ કરીને લોટ બાંધો. તેને થોડી વાર માટે રેસ્ટ આપો.

નાનખટાઈ રેસીપી

ત્યારબાદ કણક માંથી બિસ્કિટ તૈયાર કરો અને ઓવનને 180 ડિગ્રી પર સેટ કરીને 15 થી 20 મિનિટ માટે બેક કરો.

નાનખટાઈ રેસીપી

હવે બધી નાનખટાઈ તૈયાર થઇ જાય એટલે એક ડબ્બામાં સ્ટોર કરીને દિવાળી માટે મૂકી રાખો.

Palak Chilla Recipe | હેલ્ધી પાલક ચિલ્લા નાસ્તામાં બનાવો, જાણો રેસીપી