Beauty Tips : ગ્લોઈંગ સ્કિન માટે આ ખાસ કેમિકલ ફ્રી સીરમ, આ રીતે બનાવો ઘરે

હોમમેઇડ ફેસ સીરમ સ્કિનને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કુદરતી પોષણ આપે છે.

ફેસ પર પર સીરમ લગાવવાથી સ્કિનને લગતી ઘણી સમસ્યાથી છુટકારો મળે છે.

મોંઘાદાટ બજારમાં ઉપલબ્ધ ફેસ સીરમ તમારી સ્કિન માટે હાનિકારક સાબિત થઇ શકે છે. કારણ કે તેમાં ઘણા કેમિકલ હોય છે

તે નેચરલ સામગ્રીથી બનેલું તેથી કોઈ આડઅસર થવાની શક્યતા નથી. આ સીરમ સ્કિનને ઊંડે સુધી હાઇડ્રેટ રાખે છે. સ્કિનને સોફ્ટ રાખે છે.

જાણો સીરમ રેસિપી જે તમારા ચહેરાને સુંદર અને ચમકદાર બનાવશે અને કરચલીઓ સંપૂર્ણપણે દૂર કરશે

સામગ્રી: 2 ચમચી એલોવેરા જેલ, 1 ટીસ્પૂન વિટામિન ઇ તેલ અને 1/2 ચમચી ગુલાબજળ

આ રીતે બનાવો સીરમ : એક બાઉલમાં વિટામિન ઇ તેલ, એલોવેરા જેલ અને ગુલાબજળને સારી રીતે મિક્સ કરો.

બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો જેથી એકસરખું મિશ્રણ બનાવો. આ મિશ્રણને હવાચુસ્ત બોટલમાં રેડો અને તેને રેફ્રિજરેટરમાં રાખો.

રાત્રે સૂતા પહેલા આ સીરમને ફેસ અને ગરદન પર હળવા હાથે મસાજ કરો. જે તમને ગ્લોઈંગ સ્કિનમાં નવી ચમક અને તાજગી આપશે.

આ સીરમ માત્ર કરચલીઓ ઘટાડવામાં જ મદદ કરતું નથી પણ સ્કિનને એન્ટી એજિંગ અને ચમકદાર બનાવે છે.
આ સીરમ માત્ર કરચલીઓ ઘટાડવામાં જ મદદ કરતું નથી પણ સ્કિનને એન્ટી એજિંગ અને ચમકદાર બનાવે છે.
હોમમેઇડ ફેસ સીરમ સ્કિનને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કુદરતી પોષણ આપે છે.
હોમમેઇડ ફેસ સીરમ સ્કિનને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કુદરતી પોષણ આપે છે.
તે નેચરલ સામગ્રીથી બનેલું તેથી કોઈ આડઅસર થવાની શક્યતા નથી. આ સીરમ સ્કિનને ઊંડે સુધી હાઇડ્રેટ રાખે છે. સ્કિનને સોફ્ટ રાખે છે.
તે નેચરલ સામગ્રીથી બનેલું તેથી કોઈ આડઅસર થવાની શક્યતા નથી. આ સીરમ સ્કિનને ઊંડે સુધી હાઇડ્રેટ રાખે છે. સ્કિનને સોફ્ટ રાખે છે.
આ પણ વાંચો:
Weight Loss Tips : શાકભાજીના આ જ્યુસ વજન ઘટાડવામાં થશે મદદરૂપ