Sep 22, 2025

સાબુદાણા ચાટ રેસીપી, નવરાત્રીના ઉપવાસમાં ખાઇ શકશો

Ashish Goyal

નવરાત્રી શરુ

નવરાત્રીનો પવિત્ર તહેવાર શરુ થઇ ગયો છે. આ દરમિયાન ભક્તો નવ દિવસ ઉપવાસ પણ રાખે છે.

Source: social-media

સાબુદાણા ચાટ રેસીપી

તમે ઉપવાસમાં ખવાય તેવા સાબુદાણા ચાટ બનાવી શકો છો. જે એકદમ ટેસ્ટી લાગે છે.

Source: social-media

સાબુદાણા ચાટ સામગ્રી

1 કપ સાબુદાણા, 2 બાફેલા બટાકા, 2 ચમચી શેકેલા મગફળી, લીલા મરચાં, સેંધા મીઠું, લીંબુનો રસ, એક ચમચી ઘી.

Source: social-media

સાબુદાણા ચાટ રેસીપી

સાબુદાણા ચાટ બનાવવા માટે પહેલા તેને સારી રીતે ધોઈને લગભગ 3-4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો.

Source: social-media

સ્ટેપ 2

ચાટ બનાવતી વખતે તેમાંથી પાણી કાઢી લો. હવે એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં બાફેલા બટાટા ફ્રાય કરો.

Source: social-media

સ્ટેપ 3

હવે તેમાં સાબુદાણા ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.

Source: social-media

સ્ટેપ 4

આ પછી તમારા સ્વાદ મુજબ સેંધા મીઠું ઉમેરો અને ધીમા આંચ પર 5 મિનિટ સુધી રાંધો.

Source: social-media

સ્ટેપ 5

આ પછી ગેસ બંધ કરો અને તેને પ્લેટમાં કાઢી લો. લીંબુનો રસ અને શેકેલી મગફળી નાખો અને સર્વ કરો.

Source: social-media

Source: social-media