ન્યુ યુર પાર્ટી માટે ઘરે જ રેસ્ટોરન્ટ જેવો સાલસા બનાવો, નાચોઝ સાથે ખાવાની જોર મજા આવશે!

Dec 20, 2025, 09:30 AM

સાલસા રેસીપી સામગ્રી

4 તાજા ટામેટાં, 1 લીલી ડુંગળી, 1 સમારેલી ડુંગળી, 1 લીલી મરચું, 2 લસણની કળી, 3/4 કપ કોથમીર, 1 લીંબુ, 1 ચમચી જીરું પાવડર, 1/2 ચમચી કાળા મરી, સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી મરચા પાવડર (ઓપ્શનલ), ચપટી ખાંડ (વૈકલ્પિક)

સાલસા રેસીપી

સૌ પ્રથમ શાકભાજીને બારીક કાપો, મસાલા અને લીંબુના રસ સાથે ફૂડ પ્રોસેસરમાં શાકભાજી ઉમેરો.

સાલસા રેસીપી

બારીક કાપીને આ સાલસા બ્લેન્ડરમાં પણ બનાવી શકાય છે. અથવા તમે શાકભાજીને હાથથી બારીક કાપી શકો છો અને પછી બાઉલમાં બધું મિક્સ કરી શકો છો.

સાલસા રેસીપી

જો આ સાલસા ફ્રિજમાં સીલબંધ કન્ટેનરમાં સંગ્રહિત કરવામાં આવે તો તે એક અઠવાડિયા સુધી ફ્રેશ રહેશે.

સાલસા રેસીપી

તાજી સામગ્રીનો ઉપયોગ કરો. સાલસાને પ્યુરી કરશો નહીં, થોડી અધકચરી રાખો જે ડીપમાં મજા આવશે.

ક્રિસમસ સ્પેશિયલ દાબેલી ચીઝી બાઇટ્સ રેસીપી, પાર્ટીમાં બધા કરશે વાહ વાહ!