No Sugar Carrot Halwa Recipe | ક્રિસમસ સ્પેશિયલ ટેસ્ટી નો સુગર ગાજર હલવો રેસીપી

Dec 24, 2024, 04:28 PM

શિયાળામાં ગાજર વધારે આવે છે, ત્યારે ગાજરનો હળવો બનાવામાં આવે છે, પરંતુ તે ખાંડમાં હોઈ છે, પણ ટેસ્ટી અને હેલ્ધી નો નો સુગર ગાજર હલવો બનાવાની રેસીપી આપી છે, જે તમે ક્રિસમસના અવસર પર બનાવી શકો છો.

સામગ્રી

4-5 છીણેલા ગાજર, 3- 4 ચમચી ઘી, 1 વાટકી પિસ્તા, 5-6 પલાળેલી ખજૂર, 2 કપ દૂધ, 1 ચમચી ઈલાયચી પાઉડર

નો સુગર ગાજર હલવો રેસીપી

સૌ પ્રથમ ગાજરને છીણી લો, અને ખજૂરને પલાળીને રાખો, અને પિસ્તાને ઘીમાં શેકી લો.

નો સુગર ગાજર હલવો રેસીપી

હવે છીણેલા ગાજરને ઘીમાં શેકી લો તેને સતત મિક્ષ કરતા રહો, પ્રોપર કુક થવા દો એમાં દૂધ ઉમેરો અને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે થવા દો અને પલાળેલી ખજૂરને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવો.

નો સુગર ગાજર હલવો રેસીપી

હવે થઇ જાય એટલે એમાં ખજૂરની પેસ્ટ ઉમેરીને બરોબર મિક્ષ કરો, અને થોડી વાર માટે ફરી કુક થવા દો.

નો સુગર ગાજર હલવો રેસીપી

ત્યારબાદ દૂધ બળી જાય અને ઘી છૂટવા લાગે એટલે એમાં પિસ્તા અને ઈલાયચી પાઉડર નાખીને મિક્ષ કરો એટલે તમારો નો સુગર ગાજર હલવો રેડી છે.

મેંદા ખાંડ વગર બનાવો રાગી કુકીઝ રેસીપી, ટેસ્ટ અને હેલ્થમાં બેસ્ટ