1 કપ આખા ઘઉંનો લોટ, 2 થી 3 ચમચી સોજી, 1/2 ચમચી મીઠું, 1 ચમચી દહીં, 1 ચમચી તેલ
સૌ પ્રથમ ઘઉંનો લોટ, થોડી સોજી, દહીં, સ્વાદ અનુસાર મીઠું, થોડું તેલ નાખી જરૂર મુજબ તેલ નાખીને લોટ બાંધો.
હવે કણકને ઓછામાં ઓછા 30 મિનિટ માટે ભીના કપડાથી ઢાંકીને થોડી વાર માટે રેસ્ટ આપો.
હવે કણક માંથી રોટલી વણીને એમાંથી પુરીનો શેપ આપીને પાણીમાં કુક કરી લો.
હવે એર ફ્રાયરને 5 મિનિટ માટે 190 ડિગ્રી સેલ્સિયસ પર પ્રીહિટ કરો. એર ફ્રાયરમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 4 મિનિટ માટે રાંધો અને પછી તાપમાન ઘટાડીને 135 કરો અને 10 મિનિટ માટે બેક કરો.
12 મિનિટ પ્રથમ 5 મિનિટ માટે એર ફ્રાયર ખોલશો નહીં, તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો અને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.