સૌ પ્રથમ બધી નારંગીની છાલ કાઢીને રાખો, ત્યારબાદ તેના બીજ કાઢીને પલ્પ તૈયાર કરો.
હવે પલ્પને મિક્સરમાં કાઢી લો, હવે તેને ગાળી લો, હવે એક કડાઈ ગરમ કરો અને પલ્પને ગરમ કરો.
હવે સાકરને પણ મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને પાઉડર તૈયાર કરી લો, હવે પલ્પમાં પાઉડર નાખો.
પાઉડર નાખ્યા બાદ બધું મિક્ષર મિક્સ કરો, ત્યારબાદ નારંગીની છાલના ટુકડા કરીને મિક્સરમાં ઉમેરો.
ફરી ધીમા તાપે મિશ્રણને થવા દો, 5-10 મિનિટ માટે તેને કુક કરો થોડો સ્ટીકી થઇ જાય એટલે તમારો ઓરેંજ જામ તૈયાર છે.