શું તમે પદ્માસન કરવાના આ ફાયદા વિશે જાણો છો?
Dec 14, 2022
shivani chauhan
સુખી અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવા માટે યોગ ખુબજ જરૂરી મનાય છે .
(Source: Unslpash)
વધતી ઉંમરમાં ઘૂંટણનો દુખાવો થવો એ સામાન્ય તકલીફ છે, એવામાં જ તમે રોજ પદ્માસન યોગ કરો છો તો તમારા ઘૂંટણ મજબૂત બને છે.
(Source: Unslpash)
દોડતી ભાગતી જિંદગીમાં તણાવ અને ચિંતા સામાન્ય છે, એવામાં મગજનને શાંત અને એકાગ્ર રાખવા માટે પદ્માસન કરવું જરૂરી છે.
(Source: Unslpash)
ઘણીવાર વધારે સ્ટ્રેસ લેવાથી અનિંદ્રાની સમસ્યા થવા લાગે છે, એવામાં પદ્માસન કરવાથી સ્ટ્રેસ લેવલ ઓછું થઇ જાય છે અને ઊંઘની સમસ્યાથી પણ છુટકારો મળે છે.
(Source: Unslpash)
સવારે ઉઠીને ખાલી પેટે પદ્માસન કરવાથી તમારો આખો દિવસ સ્ફૂર્તિભર્યો જાય છે .
પદ્માસન કરવાથી પાચન શક્તિ વધે છે અને પેટને લગતી તકલીફથી બચી શકો છો.
(Source: Freepik)
પદ્માસન કરવાથી ડેન્ડ્રફ જેવી સમસ્યાથી પણ છુટકારો મળે છે.