Sep 17, 2025

પાણીપુરીને પણ ટક્કર મારશે આ ચુરમા ચાટ, વારંવાર ખાવાનું થશે મન

Ankit Patel

પાણીપુરી ચુરમા ચાટ

પાણીપુરી દરેક લોકોની મનપસંદ છે. પાણીપુરી નાના બાળકો હોય કે મહિલાઓમાં હોટ ફેવરીટ છે.

Source: social-media

પાણીપુરી ચુરમા ચાટ

જોકે, નાસ્તામાં કંઈ ખાવાની ઈચ્છા થાય તો તમે ઘરે ચુરમા ચાટ બનાવી શકો છે.

Source: social-media

પાણીપુરી ચુરમા ચાટ

ચુરમા ચાટનો સ્વાદ પાણીપુરીને પણ ટક્કર મારે એવો હોય છે. અને ચુરમા ચાટ ઘરે બનાવવી એકદમ સરળ છે.

Source: social-media

સામગ્રી

પાણીપુરીની પુરી, ધાણા-મરચા-ફૂદીનાની ચટણી, ખજૂર આંબલીની ચટણી, પાણીપુરી મસાલો, બાફેલા ચણા, બાફેલા બટાકા,

Source: social-media

સામગ્રી

એકદમ ઝીંણા કાપેલી ડુંગળી, ઝીંણા કાપેલા ટામેટાં, ઝીંણા કાપેલા લીલા ધાણા, જુરું પાઉડર, લીંબુ, ધાણાજીરું, સંચળ, ઝીણી સેવ.

Source: social-media

પાણીપુરીની પુરી તોડવી

સૌથી પહેલા એકબાઉલ પાણીપુરીની થોડી પુરીઓે હાથથી તોડો. તેમાં બાફેલા ચણા ઉમેરો અને ઝીંણી કાપેલી ડુંગળી અને ટામેટાં પણ ઉમેરો.

Source: social-media

મસાલા કરવા

ત્યારબાદ તેમાં બાફેલા બટાકા નાંખો, ધાણાજીરું પાઉડર, જુરું પાઉડર, સંચળ, કોથમીર ફૂદીનાની ચટણી, ખજૂર આંબલીની ચટણી ઉમેરો.

Source: social-media

લીંબુનો રસ ઉમેરો

હવે તેમાં કાપેલા લીલા ધાણાં અને અડધા લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મેંસ કરો. એક પ્લેટમાં આ ચાટ કાઢીને તેના ઉપર ઝીણી સેવ અને લીલા ધાણાથી ગાર્નિસ કરો.

Source: social-media

Source: social-media