Health Tips : આ ફળ લગભગ 152 ગ્રામ જેટલા પોષકતત્વો ધરાવે છે...જાણો વિગતવાર
May 18, 2023
shivani chauhan
સમીના અંસારી, વરિષ્ઠ આહાર નિષ્ણાત અને ન્યુટ્રિશનિસ્ટ, કેર હોસ્પિટલ્સ, હાઈ-ટેક સિટી, હૈદરાબાદ પપૈયાના સ્વાસ્થ્ય લાભો શેર કરે છે :
પપૈયું એન્ટીઓક્સીડેન્ટ્સનું પાવરહાઉસ છે, તેને આહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.
પોષક તત્વોથી ભરપૂર: તે વિટામિન A અને C, ફોલેટ અને પોટેશિયમનો સારો સ્ત્રોત
કેન્સર વિરોધી : જે પપૈયામાં રહેલ લાઇકોપીન કેન્સરનું જોખમ ઘટાડે
પાચનમાં મદદ કરે : તેમાં રહેલું એન્ઝાઇમ પાપેન પાચનમાં મદદ કરે અને કબજિયાતને દૂર કરી શકે
આંખનું સ્વાસ્થ્ય: વિટામિન A અને અન્ય એન્ટીઑકિસડન્ટોની હાજરી આંખનું સ્વાસ્થ્ય સુધારે
ત્વચાની તંદુરસ્તી: પપૈયામાં રહેલા એન્ટીઑકિસડન્ટો અને વિટામિન સી સ્વસ્થ ત્વચા અને ઘાના ઉપચારને પ્રોત્સાહન આપે
જો તમે ડાયટ પર હોવ તો, પપૈયા એક હેલ્થી ડાયટ ફૂડ સાબિત થઈ શકે છે કારણ કે તેમાં કેલરી ઓછી અને ફાઈબર વધારે
ડાયાબિટીસના દર્દીઓ : તે લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના આહારમાં યોગ્ય માત્રામાં પપૈયાનો સમાવેશ કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ અથવા રજિસ્ટર્ડ ડાયેટિશિયનનો સંપર્ક કરે
શું સગર્ભા સ્ત્રીઓ માટે Papaya નો ઉપયોગ સુરક્ષિત છે?સંપૂર્ણ પાકેલું પપૈયું સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ માટે સલામત માનવામાં આવે છે. એક્સપર્ટે કહ્યું કે, "જો કે, સગર્ભા સ્ત્રીઓને આહારમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી