Peri Peri Potato Chips : વરસાદી વાતાવરણમાં બનાવો મસાલેદાર પેરી પેરી પોટેટો ચિપ્સ, ખાતા રહી જશો

Jul 16, 2024, 03:53 PM

લંચ બાદ સાંજે 4-6 વાગ્યે મોટાભાગના લોકોને ખુબજ ભૂખ લાગે છે, આ સમયે ઠંડા વરાવરણમાં ઘરે મસાલેદાર પેરી પેરી પોટેટો ચિપ્સ ઝલ્દી બની જાય છે, જાણો રેસીપી

સામગ્રી

500 ગ્રામ બટાકા, 1/2 કોર્નફ્લોર, 1 ચમચી પેરી પેરી મસાલા, 1/2 ચીલી ફ્લેક્સ, 1/2 ઓરેગાનો

પેરી પેરી પોટેટો ચિપ્સ રેસીપી

સૌ પ્રથમ બધા બટાકાને સરખી સ્લાઈસમાં કટ કરીને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ ગેસ પર તપેલીમાં પાણી ગરમ કરો.

પેરી પેરી પોટેટો ચિપ્સ રેસીપી

ગરમ પાણીમાં 1 ચમચી મીઠું નાખીને બટાકાની સ્લાઈસને 6 -7 મિનિટ માટે કુક કરો.

પેરી પેરી પોટેટો ચિપ્સ રેસીપી

કુક થઇ જાય એટલે 6-7 મિનિટ બાદ કાઢીને કોરા કરી લો. હવે તેમાં કોર્નફ્લોર,ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.

પેરી પેરી પોટેટો ચિપ્સ રેસીપી

ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરો અને બધી બટાકાની સ્લાઈસ ડીપ ફ્રાય કરી લો. હવે ગેસ બંધ કરી ચિપ્સ ઉતારીને તેમાં પેરી પેરી મસાલા નાખો અને સોસ સાથે સર્વ કરો.

Cheese Paneer Uttapam Recipe : બ્રેકફાસ્ટમાં સરળ ચીઝ પનીર ઉત્તપમ, ખુબજ ટેસ્ટી બનશે