પિરિયડ ક્રેમ્પ્સમાં ફાયદાકારક આ 7 ઇન્ફ્લેમેટરી ફૂડ્સ

(Source: Unsplash)

Jan 04, 2023

shivani chauhan

પીરિયડ્સ ક્રેમ્પ્સ દરમિયાન મહિલાઓ ખુબજ તકલીફ અનુભવે છે. આ તકલીફમાંથી રાહત મેળવવા આ ફૂડસનું સેવન કરવું જોઈએ

(Source: Unsplash)

પીરિયડ્સ દરમિયાન દુખાવો ઓછો કરવા માટે તમે કેમોમાઇલ-ટીનો સેવન કરી શકાય છે.

(Source: Unsplash)

અખરોટમાં ઓમેગા -3 ફેટી એસિડ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે તેથી તેનું સેવન પીરિયડ્સ ક્રેમ્પ્સમાંથી રાહત આપવામાં મદદરૂપ  થાય છે.

(Source: Unsplash)

આદુમાં એન્ટી- ઇન્ફ્લેમેટરી ગુણ છે જેથી પીરિયડ્સ દરમિયાન બ્લોટિંગ અને દુખાવામાં રાહત આપે છે.

(Source: Unsplash)

હળદરમાં કરક્યુમીન હજાર હોય છે જે પીરિયડ્સમાં થતા ક્રેમ્પ્સ અને દુખાવામાં રાહત આપે છે.

(Source: Unsplash)

સૂકી મેથીને પલાળીને તેનું પાણી પીવાથી પીરિયડ્સ ક્રેમ્પ્સમાં રાહત મળે છે.

(Source: Unsplash)

લીલા પાન વાળા શાકભાજી જેમ કે, પાલક, વટાણા અને બીન્સમાં ફાઈટોકેમિકલ્સ હાજર છે જે પિરિયડ્સ ક્રેમ્પ્સમાંથી રાહત આપે છે.

(Source: Unsplash)

લો ફેટ દહીં કેલ્શિયમનો સ્ત્રોત છે અને પેટને ઠંડક પણ આપે છે.તેથી પીરિયડ્સ દરમિયાન તેનું સેવન જરૂર કરવું જોઈએ.

(Source: Unsplash)

ચોકલેટમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે મસલ્સને રિલેક્ષ કરવામાં મદદ કરે છે અને આ કારણે પીરિયડ્સ ક્રેમ્પ્સ દરમિયાન ખાઈ શકો છો.

(Source: Unsplash)