ડૉ. સ્મૃતિ ઝુનઝુનવાલા, B.H.M.S, ન્યુટ્રિશનિસ્ટ, ડાયેટિશિયન અને વાઇટલ સ્વાસ્થ્યના સ્થાપક, જણાવ્યું હતું કે, “પીરિયડ્સ એ બે હોર્મોન્સ, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની કામગીરીનું પરિણામ છે.તેઓ ગર્ભાશયનું લેવલ જાળવવા માટે જવાબદાર છે.” નિષ્ણાતે ઉમેર્યું હતું કે પીએમએસ, જે સ્ત્રી સામાન્ય રીતે તેના માસિક સ્રાવના એક કે બે અઠવાડિયા પહેલા અનુભવાય છે.