Pink Lips :  આ 5 સરળ ટિપ્સથી લિપ્સ ડ્રાયનેસ થશે દૂર

Feb 23, 2023

shivani chauhan

Pink Lips : દરેક મહિલાઓ પોતાના હોઠ સુંદર રાખવા માટે ઘણા નુસખા અપનાવતી હોય છે, અહીં જાણો કેટલીક સરળ ટિપ્સ જેની મદદથી તમારા હોઠ પિન્ક કરવામાં મદદ કરશે.

Pink Lips : હોઠની સુંદરતા ટકાવી રાખવા માટે સુતા પહેલા ગુલાબજળ જરૂરથી લાગવું જોઈએ.

Pink Lips : નારિયેળનું તેલ હોઠને હળવા હાથે મસાજ કરવાથી હોઠની ડ્રાયનેસ દૂર થશે.

Pink Lips : લવિંગનું તેલ લગાવી તમે તમારા હોઠને પલ્પી અને પિન્ક બનાવી શકો છો.

Pink Lips : ગુલાબ જળમાં લીંબુ અને ગ્લિસરીન મિક્ષ કરવાથી પણ તમને હોઠની પિન્કનેસ લાવવામાં મદદ કરી શકે છે.

Pink Lips : હોઠને ગુલાબી રાખવા માટે તમે કાકડીનો જ્યુસ પણ લગાવી શકો છો.