હાઈ બીપી અને ડાયાબિટીસમાં પિસ્તા ખાવાથી મળશે રાહત

Nov 03, 2022

Ajay Saroya

ડ્રાયફ્ટુસ શરીર માટે ખુબજ ફાયદાકારક છે, તેનાથી શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિલુ બને છે.

પિસ્તામાં હેલ્ધી  ફેટ્સની સાથે પ્રોટીન, ફાઈબર અને  વિવિધ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ  હોય છે.

પિસ્તાના નિયમિત સેવનથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે, લોહીમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડે છે. 

સંશોધન મુજબ પિસ્તા ખરાબ કોલેસ્ટ્રોલને 67 ટકા સુધી ઘટાડી શકે છે.

Title 3

28 ગ્રામ પિસ્તામાં 159 કેલરી, 8 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 3 ગ્રામ ફાઈબર, 13 ગ્રામ હેલ્ધી ફેટ્સ, 6 ટકા પોટેશિયમ અને ઘણા પોષક તત્વો હોય છે.