પ્રિયંકા ચોપરા 40 વર્ષે પણ ટકાવી રાખી છે ફિટનેસ અને સુંદરતા, અહીં જાણો શું છે ફિટનેસ સિક્રેટ

Feb 24, 2023

shivani chauhan

બોલિવૂડની ની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા 40ની ઉંમરે પણ તદ્દન સુંદર અને ફિટ લાગે છે.

શું છે ફિટનેસ સિક્રેટનો રાઝ??

પ્રિયંકા દરરોજ ઓછામાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી પીવે છે.

પ્રિયંકા એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર ફ્રેશ ફળ અને શાકભાજીનું સેવન કરે છે.

ફિટ રહેવા માટે પ્રિયંકા જંક ફૂડ ખાવાનું અવોઇડ કરે છે.

સ્કિનને હાઈડ્રેટ રાખવા માટે પ્રિયંકા ફળોના જ્યૂસનું સેવન કરે છે.

બોડીને હેલ્થી એન્ડ ફિટ રાખવા માટે પ્રિયંકા વર્ક આઉટ અને યોગા પણ કરે છે.