100 ગ્રામમાં લગભગ 20 ગ્રામ પ્રોટીન હોય છે. ઘણા લોકો સત્તુ શરબત, પરાઠા બનાવીને ખાય છે.
100 ગ્રામમાં લગભગ 22 ગ્રામ પ્રોટીન હોય છે. ચિલ્લાથી લઈને કઢી સુધી, ચણાનો લોટ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવામાં ઉપયોગી છે.
100 ગ્રામમાં લગભગ 20 ગ્રામ પ્રોટીન હોય છે. ક્રન્ચી અને સ્વાદિષ્ટ ચણાનો ઉપયોગ નાસ્તા તરીકે અથવા સલાડમાં પણ કરી શકાય છે.
100 ગ્રામમાં લગભગ 25 ગ્રામ પ્રોટીન હોય છે. ચટણી, નાસ્તો અથવા ઘરે બનાવેલ પીનટ બટર બનાવવા માટે ઉત્તમ વિકલ્પ.
એક કપ રાંધેલા રાજમામાં લગભગ 15 ગ્રામ પ્રોટીન હોય છે. સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું સંપૂર્ણ મિશ્રણ છે.