શું ગાજર અને સફેદ મૂળો તમને એક્સટ્રા ફેટ બર્ન કરવામાં થશે મદદગાર?

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Feb 28, 2023

Author

ડિટોક્સીફાયર મૂળાનો તીખો સ્વાદ યકૃત માટે ફાયદારક છે, તેથી જ જાપાનીઓ તેને ટેમ્પુરા (ડીપ ફ્રાઈડ) કરી છીણીને ખાય છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

સંતુલન મુળોએ લોહીમાંના ઝેરને દૂર કરવા માટે જાણીતો છે, તેથી તે ત્વચા માટે ફાયદાકારક છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

વિટામિન સી:  મૂળામાં વિટામિન સી પણ સારા પ્રમાણમાં હોઈ છે ,જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

પાચન સિસ્ટમ:  મૂળામાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે તમારા પાચનતંત્ર માટે પણ અસરકારક છે, મૂળા શક્તિશાળી ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

વજન ઘટાડવું:  મૂળા મેટાબોલિઝ્મ વધારે છે તેથી પાચન તંત્ર હકારાત્મક અસર કરે છે તેના પરિણામે વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

 ધરમશિલા નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના ન્યુટ્રિશનિસ્ટ પાયલ શર્માએ જણાવ્યું કે ગાજર વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.