પિમ્પલ ફ્રી અને ગ્લોઈંગ સ્કિન માટે કરો મૂળાનો ઉપયોગ, જાણો અહીં

Mar 27, 2023

shivani chauhan

 ફેસ પર નેચરલ ગ્લો લાવવા માટે ઘરેલુ ઉપાયો અજમાવવા જોઈએ, પણ શું તમે સાંભળ્યું છે કે ગ્લોઈંગ સ્કિન માટે મૂળાનો ઉપયોગ થાય છે.

મૂળા આપણી સ્કિન માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે, અહીં જાણો કેવી રીતે,

મૂળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે સ્કિનને ડેમેજ અને ફાઈન લાઇન્સ જેવી સમસ્યાથી બચાવે છે.

મૂળા સ્કિનને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.

મૂળાને પીસીને એક પેસ્ટ તૈયાર કરી લેવી અને તે પેસ્ટ ફેસ પર અપ્લાય કરવી. જે સ્કિન પરથી પીપલ્સ મટાડવામાં મદદ કરશે.

મૂળાનું ફેસપેક બનાવવા માટે તમારે મૂળા સિવાય ઓલિવ ઓઇલ અને લીંબુના રસની જરૂર છે.