રાજમા ચાવલ ખાવાના ફાયદાઓ

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Mar 09, 2023

Ajay Saroya

ડાયેટિશિયન મેક સિંહે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર રાજમા ચાવલ ખાવાના ઘણા ફાયદાઓ જણાવ્યા છે. 

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

રાજમા ચાવલમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ભૂખ લાગતી નથી.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

રાજમા વેજિટેબલ પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને શરીર માટે તે મહત્વપૂર્ણ પોષક તત્વ છે. તેમાં દહીં ઉમેરવાથી તેની અસરકારકતા વધી જાય છે. 

રાજમા ચાવલ વેઇટ લોસ કરવામાં મદદરૂપ થવાની સાથે સાથે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે પણ બેસ્ટ ફૂડ છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

રાજમા ચાવલ એ મોટાભાગના ભારતીયોનું મનપસંદ ભોજન છે અને જ્યારે પણ તમારું ફેવરિટ ફૂડ ખાઓ છો ત્યારે સારા હોર્મોન્સનો સ્ત્રાવ તમારું વજન ઘટાડવાની તકે આપે છે. 

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

રાજમા મેગ્નેશિયમ, કેલ્શિયમ અને મોલીબડેનમથી સમૃદ્ધ છે, જે ખોરાકમાં ભાગ્યે જ એક સાથે જોવા મળે છે. આ પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવે છે.